• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ૨૯ મા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના કૃષિત ભાઈ સુવાગીયા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા એ તેમના ૨૯ મા જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના કૃષિતભાઈ સુવાગીયા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શેખપાટ, જાંબુડા અને ખીજડીયા ગામે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું*

Hello Morbi

*આજે 11થી 3 વાગ્યા સુધી ખેડૂતોનું શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન, આંદોલન એટ એ ગ્લાન્સ*

Hello Morbi

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

Hello Morbi

Leave a Comment