• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારત વાસિયો માટે શુભ સંદેશો પાઠવતા ગીરધરભાઇ પનારા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…શ્રી ઉમા વિધા સંકુલ

કેમ્પસ ડાયરેક્ટર

ગીરધરભાઈ એચ.પનારા

જાંબુડા(પાટિયા)

સૂર્યોદય પૂજનીય છે. સૂર્ય પશ્ચિમમાં તો અસ્ત થવા જાય છે. ભારતરત્નો માટે તમારે એક વાત કરવાની ઈચ્છા થાય છે. કે પશ્ચિમના દેશોમાં ભોગ અને રોગનું વાતાવરણ છે. જ્યારે ભારતમાં ત્યાગ અને વેરાગ્યનું વાતાવરણ છે. તો આપણે ઉગતા ને છોડી ને આથમતા ને શા માટે સ્વીકારવું?.ત્યાં વેપાર અને વ્યવસાય છે. જ્યારે ભારતમાં પ્રેમ અને કરૂણા છે. ભારતમાં માથા કપાયેલા લડતા જોયેલા છે. જ્યારે પશ્ચિમના દેશોમાં જીવતા મરેલા જોયા છે. બધા જ રોગનું આગમન પશ્ચિમી દેશોમાં થી થાય છે. જ્યારે બધીજ ઔષધિ ભારતમાંથી મળે છે. દરેક બીજ ભારતમાં થી જ ઊગી નીકળે છે. બધા માટે વિચારનાર ભારત છે. જ્યારે પોતા પૂરતું વીચારનાર પશ્ચિમી સંસ્ક્રુતી છે. ભારતને પુરૂ સમજી સાચા ભારતીય પ્રયત્ન કરી એ 6 તેમાં માનવજીવનની ભલાઇ છે. ને ભારતની પણ ભલાઇ છે.

વદે માતરમ..ભારતમાતા કી જય..

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયત ખાતે ગાંધીજયંતી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ*

editor

*મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે* *પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે*

Hello Morbi

*મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું*

Hello Morbi

Leave a Comment