• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પીઠડ ગામે પી એચ સી સેન્ટર ને કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે એમ્બિયુલસ નું લોકા અર્પણ કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોંગ્રેસ પક્ષ તરફથી એમ્બ્યુલન્સ નું 76 કાલાવડ.. ધ્રોલ.. જોડિયા વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં પ્રમુખ જો.તા.કોંગ્રેસ સમિતિ મનોજભાઈ ભીમાણી.પ્રમુખ જો.તા.પ.કોંગ્રેસ નાથાલાલ સાવરિયા.પ્રમુખ સે.સ.મ.પીઠડ મોમયાજી બેચુભા જાડેજા. પ્રમુખ ખેતી અને જમીન વિકાસ બેક જોડિયા દીલુભા બેચુભા જાડેજા. મહામંત્રી જા. જી.કોંગ્રેસ કાનજીભાઈ વીરડા. ઉપ.પ્રમુખ જા.જી.કોંગ્રેસ મગનભાઈ કાનાણી.મહામંત્રી જા. જી.કોંગ્રેસ અમરશીભાઈ નદાસણા.મહામંત્રી જો.તા.કોંગ્રેસ હરેન્દ્રસિંહ જાડેજા. પીઠડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અનસૂયાબેન એમ. હોથી.પીઠડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.સ્વાતિબેન પાનસૂરિયા અને હોસ્પિટલ ના તમામ સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

 

Related posts

*HELLO MORBI:સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર “ઉક્તિને સાર્થક કરતા વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવી*

editor

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI:મહેસાણા ખાતે અમૃતનાં ઓજસ પુસ્તકનું થયું દબદબાભેર વિમોચન*

editor

Leave a Comment