• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આણંદ મહાવીર માર્ગ નયા વતન મહાવીર પાર્ક નુ ઉદધાટન ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યુ*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

તારીખ ૧૪/૦૩/૨૦૨૨ ના સોમવાર વોર્ડ નં ૬ મહાવીર માર્ગ નયા વતન સોસાયટી પાસે મહાવીર પાર્ક નુ ઉદ્ઘાટન આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ ના હસ્તે કરવામા આવેલ. આણંદ શહેર પ્રમુખ મયુર પટેલ આણંદ નગર પાલીકા પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન, કારોબારી સમિતિ ચેરમેન સચીન પટેલ આણંદ નગર ચીફ ઓફિસર ગરેવાલ સાહેબ આણંદ શહેર વોર્ડ નં.૬ કાઉન્સિલર રાધિકાબેન, દિપુભાઈ પ્રજાપતિ વોર્ડ નં. ૩ ના કરિશ્માબેન કાઉન્સિલર આણંદ જિલ્લા ભાજપ સંગઠન ના હોદેદારો ,શહેર ભાજપ સંગઠન ના હોદેદારો ,જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા મહામંત્રી ફિરોજ મોગરીયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા સ્થાનિક રહીશો મોટી સંખ્યા માં હાજરી આપી હતી.

Related posts

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકાર સફાળી જાગી, લીધો મોટો નિર્ણય

Hello Morbi

*75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi

*ટંકારામાં રેપીડ ટેસ્ટ વધારો : જિલ્લા પંચાયત સદસ્ય ચન્દ્રિકાબેન ની કડક રજૂઆત*

Hello Morbi

Leave a Comment