• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે પ્રાથમિક સુવિધા અંતર્ગત સરપંચે તંત્ર સમક્ષ માંગ કરી*

વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પ્રાથમિક સુવિધા અંતર્ગત સરપંચ એ માગણી કરી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે હાલ ઉનાળાની ઋતુ માં મોસમના તાપમાને પોતાનો મિજાજ પ્રગટ કર્યો છે એવા સમયે પ્રજા ચિંતન સરપંચ મહેબુબભાઇ કડીવાર દ્વારા તાજેતરમાં જ ધારાધોરણ નીતિ અનુસાર વર્ષ 2022- 2023 નાણાકીય બજેટ છ વિરોધ નામંજૂર કરતા પરિસ્થિતિને ધ્યાને રાખી સરપંચે તંત્ર સમક્ષ પ્રજા ચિંતન પ્રશ્ન આ અંગે યોગ્ય કરવાની લાગણી છે કે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે ગામ પંચાયતની પાણી પુરવઠા સંબંધી સહિત વિગેરે વિગેરે પ્રાથમિક સુવિધા અંતર્ગત તંત્ર સમક્ષ 2022-23 નાણાપંચ માં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વિકાસ લક્ષી સરકારના રાજમાં પીપળીયારાજ નો વિકાસ યોગ્ય દિશામાં પ્રજાહિત બને તેવા પરિસ્થિતિને ધ્યાને રાખી સરપંચ દ્વારા પ્રાથમિક સુવિધા અંતર્ગત ખર્ચ અંતર્ગત ચાલુ રાખવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે જેમાં માષ વાઇઝ પ્રાથમિક સુવિધા જેવો કે પીવાના પાણી સ્વચ્છતા અભિયાન સ્ટ્રીટ લાઈટ વિગેરે પ્રાથમિક સુવિધા ખર્ચ ચાલુ રાખવા માટે પીપળીયારાજ ગામ પંચાયત સરપંચ મહેબુબભાઇ કડીવાર લેખિતમાં રજૂઆત કરી પીપળીયા રાજ્યના પ્રાથમિક સુવિધા લક્ષી વિકાસ કાર્યમાં પ્રજા ચિંતન તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

Leave a Comment