• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો*

માળિયા મિયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં તારીખ:01.04.2022 ના રોજ મતદાન જાગૃતિ દિવસ ની બાળકો અને શિક્ષકો એ સાથે મળીને ઉજવણી કરી આ ઉજવણી ના ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ આ સ્પર્ધા માં ભાગ લઈને જાતે મતદાન ને લગતા સૂત્રો,કાવ્ય અને અલગ અલગ સુંદર ચિત્રો જાતે જ દોર્યા હતા અને બીજું એ કે સામાજિક વિજ્ઞાન ને લગતો એક મુદ્દો લોકશાહી તંત્ર આ મુદ્દા ની સમજ પણ બાળકો માં આ બધી પ્રવૃત્તિ કરાવી ને આપી હતી.

ભારત દેશ ને લોકશાહી દેશ કેમ કહેવામાં આવે એ મુદ્દો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સારી રીતે સમજાવવા આવ્યો હતો

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૪ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

editor

*ભારતના પરમાણું વિજારોની સફળતામાં પરમાણુ સહેલી નીલમ ગોયલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન ખાતે આયોજીત મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ માં જોડાયા.*

editor

Leave a Comment