• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માંગરોળના નગીચાણા ગામમાં ચૂંટણી નો ખાર રાખીને માર માર્યાની ફરિયાદમાં કાયદા ની કલમો ઉમેરવા તેમજ ન્યાય આપવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ફરિયાદી*

માંગરોળ તાલુકાના નગીચાણા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ ભાઈ કાનાભાઈ પીઠડીયા એ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સહિત લાગતા વળગતા અધિકારી સમક્ષ ન્યાયની અપેક્ષા સાથે કાયદા ની કલમો અંતર્ગત ગુનેગારોને કાયદાનું પાઠ કરાવવા લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂના મનદુઃખ ખાર રાખી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે અંગે માંગરોળ તાલુકાના શીલ પોલીસ મથકમાં ફરિયાદ અંતર્ગત પોલીસ મથકે નોંધાયેલા ગુના નંબર 11 20 30 55 22009 તારીખ 14 4 2022 ના રોજ રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે ભોગ બનનાર ફરિયાદી ના હથોમાં સારવાર બન્ને હાથોમાં ફેક્ચર હોવા છતાં નોર્મલ કાયદાકીય કલમ ટાંકીને આરોપીને છાવરવાની કોશિશ કરી હોય તેવી શંકા-કુશંકા સાથે પોલીસ વડા સમક્ષ લેખિતમાં રાવ કરી છે બન્ને હાથોમાં ફેક્ચર કરનાર સામે ipc કલમ 323 324 325 326 307 તથા પુરાવા આયોજિત ની કલમો ના બદલે ipc કલમ 324 504 506(ર) 114 તથા જી.પી.એકટ અધિનિયમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેથી ફરિયાદીને ન્યાય અપાવવાના બદલે આરોપીને છાવરવા માં માંગરોળ તાલુકાના શીલ પોલીસ મથક પાસેથી તપાસ છીનવી તટસ્થ તપાસ અન્ય પ્રજા રક્ષક ને આપી ફરિયાદી એ ન્યાય આપવા ઉચ્ચ પોલીસ સહિત લાગતા વળગતા સમક્ષ રજૂઆત કરી છે માંગરોળ તાલુકાના નગીચાણા ગામ ના પ્રવીણ ભાઈ કાનાભાઈ પિઠીયા એ કરેલ રજૂઆત ની કોપી જુનાગઢ જિલ્લા પોલીસ વડા સહિત તમામ ને મોકલી ન્યાય ની આશાઓ રાખી છે.

Related posts

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

*HELLO MORBI: જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું*

editor

*HELLO MORBI:જોડિયાધામની રામવાડીમાં સંતશ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય ભંડારો*

editor

Leave a Comment