• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોંગ્રેસ પક્ષના રાજ્ય વ્યાપી ધરણા ના કાર્યક્રમ ના ભાગરૂપે જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોડિયા ખાતે કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર…શરદ એમ.રાવલ. હડિયાણા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ ઠાકોર અને જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા ની સૂચના મુજબ બીજેપી ની કિન્નાખોરી પ્રેરીત , કેન્દ્ર સરકાર ના(ED)વિભાગ દ્વારા કોંગ્રેસના સન્માનીય નેતા શ્રી રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્ડ કેસમાં કરવામાં આવતી સતત કનનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે આજરોજ * જોડીયા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા તા: – 22/૬/૨૦૨૨ ના જોડીયા ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.*….

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવડિયા,.. જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી. જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ સાવરીયા. જોડિયા તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ ના પ્રમુખ બીજલભાઇ ખીમાણીયા.

જોડિયા તાલુકા સેવાદળના

પ્રમુખશ્રી ભરતસિંહ.

જોડીયા ખેતી બેન્કના ચેરમેન દિલુભા જાડેજા. જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કાનજીભાઈ વીરડા.

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ મગનબાપા કાનાણી. જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય માવજીભાઈ ગોધાણી. જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સાગણીયા સાહેબ. તથા અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવેલો છે……….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું સુંદર આયોજન થયુ*

editor

*GJ36AC ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે રી-ટેન્ડર પ્રક્રિયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રવિરાજસિંહ જાડેજા ની વરણી કરાતા શુભેચ્છા પાઠવતા આગેવાનો*

editor

Leave a Comment