• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જૂની પેન્શન યોજના સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાના તમામ સંગઠનો મેદાને* 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

રાજ્યમાં જૂની પેન્શન યોજના સહિતના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર આંદોલનની જાહેરાત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું. આજે રોજ વેરાવળ ખાતે કર્મચારીઓના તમામ સંગઠનો જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ, ભારતીય મજદૂર સંઘ, આરોગ્ય કર્મચારી , તલાટી મંડળો , ગ્રામ સેવક , જિલ્લા પંચાયત કર્મચારીઓ ઉપરાંત શિક્ષકોના વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉત્કર્ષ મંડળ , એચ ટાટ યુનિયન સહિત 17 થી 18 યુનિયનોના પ્રમુખ હોદ્દેદારોની મિટિંગ મળી હતી જેમાં ત્રણ તારીખના રોજ યોજાનર વિશાળ રેલી અને કલેક્ટરશ્રીને આવેદન અંગેના આયોજનનો તખ્તો ઘડાયો હતો.

 

Related posts

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ટંકારા એસ આઈ ફિરોઝ ખાન ઇબ્રાહિમ ભાઈ પઠાણ નો સન્માન કરાયું

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી કેમ્પ યોજાશે*

editor

Leave a Comment