
🪔 દિવાળીની ખુશીઓમાં સ્વાસ્થ્યની ચિંતા શા માટે? Aayush Hospitals છે તમારી સાથે 24/7!
તહેવારોની રોશની અને ખુશીઓ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ક્યારેય પણ આવી શકે છે. કારણ કે બીમારી કોઈ સમય કે તહેવાર જોઈને નથી આવતી!
પરંતુ હવે મેડિકલ ઇમરજન્સીમાં ગભરાવાની જરૂર નથી. Aayush Hospitals ખાતે ઉપલબ્ધ છે 24 કલાક આરોગ્ય સેવાઓ અને નિષ્ણાતોની ટીમ.
🏥 હાર્ટ કેર
🦴 જોઈન્ટ એન્ડ ટ્રોમા કેર
🔬 લેપ્રોસ્કોપિક સર્જરી
👩⚕️ સ્ત્રીરોગ નિષ્ણાતો
👶 બાળરોગ નિષ્ણાતો
🚑 અદ્યતન ICU સુવિધા
💳 100% કેશલેસ સુવિધા
આ દિવાળીએ તમે તમારા પરિવાર સાથે ખુશીઓ અને ઉત્સવનો આનંદ માણો. કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં Aayush Hospitals ની ટીમ 24/7 હાજર છે.
📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH
