• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાળિયા ખળભળાટ મા ભૂકંપ લોહાણા અગ્રગણ્ય ,ઈન્ટરનેશનલ લોહાણા સમાજ પ્રમુખ ભાજપના આર્થિક સેલના સહ કન્વીનર ભાજપ રામ રામ કરી આપ મા જોડાયા*

ખંભાલિયા મા ખળભળાટ ભાજપ મા ભૂકંપ લોહાણા અગ્રગણ્ય ,ઈન્ટરનેશનલ લોહાણા સમાજ પ્રમુખ ભાજપના આર્થિક સેલના સહ કન્વીનર ભાજપ રામ રામ કરી આપ મા જોડાયા

જામખંભાળિયા વિસ્તાર મા રાજકીય છેત્રે મોટૂ નામ ધરાવતા સેવાકિય પ્રવૃતિઓ મા સદાય અગ્રેસર ને ટૂકડો ત્યાં હરિ ઢુકડો એવા જલારામ બાપા ના સુત્ર ને વરેલા સદાય to જરુરીયાતમંદ લોકો ની સેવા મા તત્પર સમગ્ર વેપારી મંડલ મા જબ્બર લોકચાહના ધરાવનાર ને અઢારેય આલમ મા જનસેવક તરીકે જાણીતા અખિલ હિન્દુ મહાસભા સલાયા ના અધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ના સૌરાષ્ટ્ર ના પ્રમુખ જાણીતા જીવદયા પ્રેમી એવા હિતેશભાઇ પંચમતિયા આમ આદમી ની વિચારાધારા થી પ્રેરાઈ ભાજપ સાથે છેડો ફાડી કાલે યોજાનારી દ્વારકા ની સભા મા પોતાના 200 થી વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે આમ આદમી પાર્ટીના લોકસભા ઉપાધ્યક્ષ કેજે ગઢવી સાથે ની યાદી મા જણાવ્યા મુજબ ભાજપ ની જનતા વિરોધી કામગીરી થી ત્રાહિત થઇ ઈમાનદાર ને જનહિત નુ કામ કરતી રાષ્ટ્રવાદી પાર્ટી મા જોડાયા હોવાનો આત્મસંતોષ પંચમતિયા સાહેબે વ્યકત કર્યૉ હતૉ કેજે ગઢવી તેમજ પ્રદેશ ટીમ સાથેની વાટાઘાટૉ પછી જનહિત મા આ નિર્ણય લીધૉ હોવાનુ તેમણે એક પ્રેસ વાર્તા મા જણાવ્યું હતુ

Related posts

*મોરબી બી ડવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી ફેસબુકમાં આત્મહત્યાની પોસ્ટ મૂકી મહિલા જીવન ટૂંકાવે તે પહેલાં જ બચાવી લીધી*

Hello Morbi

*HELLO MORBI: ૧૧ સપ્ટેમ્બરે હળવદ પોલીસ સ્ટેશન દ્વારાવાહનોની હરાજી કરાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબી નું જલારામ ધામ.*

editor

Leave a Comment