• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાદરા કંડલા હાઇવે પર ના તૂટેલા પુલ ને એક વર્ષ વિતી જવા છતાં હજુ સુધી નવો ન બનતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલ*

જોડિયા તાલુકાના કેશિયા ગામે થી કોન્સ્ટલ હાઈવે કંડલા બદર સુધી નો નેસનલ હાઈવે પસાર થાય છે. તો ગત ચોમાસામાં પુલ તૂટી પડ્યો હતો. પુલ તૂટી ગયેલ છે. તેને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હજુ સુધી તે પુલ ચાલુ કરેલ નથી. તેની પાસે થી ડાયવરજન કાઢવામાં આવેલ છે. તે પણ ડાયવરજન પ્રથમ વરસાદ થી સાવ નાબૂદ..ધોવાણ થઈ ગયો છે. અને હાલમાં તમામ વાહનવ્યવહાર કેશિયા ગામમાં થી શરૂ કરવામાં આવ્યો છે….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી*.

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્રત માતાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત્ત બેંક કર્મચારી લખમણભાઇ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

*શિક્ષકની કલાથી શાળાની દિવાલો બોલતી થઈ*

Hello Morbi

Leave a Comment