• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ*

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર સાથે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

 

વીરાંજલિ સમિતિ પ્રેરિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે જે પોતાના અલગ અંદાજમાં વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના શહીદ વીરોને વીરાંજલિ અર્પણ કરશે જેમાં પધારવા સૌને ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે

Related posts

*HELLO MORBI:દરિયા કાંઠાનું કલ્પવૃક્ષ કરશે કિનારાના વિસ્તારની કાયાકલ્પ*

editor

*સૌમ્યશીલ,સૌજન્યશીલ,ચારિત્ર્યશીલ,પ્રમાણિક વ્યકિતત્વના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ ડીસાના વંદનીય રઘુવંશી અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકર* 

Hello Morbi

*વાડીનાર વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત એલર્ટ*

Hello Morbi

Leave a Comment