• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા મથકે ટંકારા તાલુકાના તમામ ગામો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કામગીરી ચાલુ*

ટંકારા તારીખ ૩ ટંકારા તાલુકા વિકાસ અધિકારી તેમજ ટંકારા મામલતદાર દ્વારા ટંકારા તાલુકા ના તમામ  ગામોના લોકોને આયુષ્માન કાર્ડ મળી રહે તે હેતુથી ટંકારા તાલુકા મથકે આયોજન કરાયું છે અને અરજદારોને પોતાના ગામેથી આવકનો દાખલો મળી રહે તે માટે તલાટી કમ મંત્રી આશા વર્કર બહેનો તેમજ વીસીઇ ને ભલામણ કરાવી છે તો વધુમાં વધુ આયુષ્માન કાર્ડ કઢાવવાનો લોકો લાભ રહે તેવી અપીલ કરવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું*

editor

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસની કથાનો સાર*

Hello Morbi

Leave a Comment