• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા ના વાહનો નો બેફામ ગેરઉપયોગ કરતા શાસક પક્ષ ભાજપ. મહેશ રાજ્યગુરુ*

આજરોજ મોરબી શહેરમાં ભાજપને ગૌરવ યાત્રાવી રહી છે ત્યારે ગૌરવ યાત્રા માં આવનાર ભાજપ ના મંત્રી સંત્રી ને સારું લગાડવા .માટે થય ને મોરબી શહેર માં ભાજપના ચિન્હ વાળા ધજા પતાકા લગાવવા માટે થય ને ભાજપ શાસિત મોરબી નગરપાલિકા એ પ્રજાના ટેક્સના પૈસા થી ખરીદાયલ વાહન અને પ્રજાના કામ માટે નગરપાલિકામાં રાખવામાં આવેલા કર્મચારીનો ગેર ઉપયોગ કરી પોતાના પક્ષની વાહ વાહ કરાવા નગરપાલિકાનો લાઈટ રીપેરીંગ કરતું વાહન તેમની સાથે ડ્રાઇવર સહિત ત્રણ કર્મચારી મોરબીની પ્રજાના કામ કરવાના બદલે મોરબી ભારતીય જનતા પક્ષની ઝંડી પતાકા લગાડવાના કામમાં મોકલી પ્રજા ના ટેકસ ના ભરેલા રૂપિયા નો ગેરઉપયોગ કરે છે ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર સાહેબે આ નગરપાલિકા માં વાહનો નો ગેરઉપયોગ કરતા શાસક પક્ષ ભાજપ પાસે થી આ તમામ ખર્ચ વસુલાત મારી જવાબદાર ચીફ ઓફિસર ની સામે અને ભાજપ ના ઝંડા લગાવતા કર્મચારી સામે તાત્કાલિક પગલા લેવા જોઇએ તેમ મોરબી જિલ્લા કોગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ રજૂઆત કરેલ છે

Related posts

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં આયોજન કરાયું*

Hello Morbi

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ*

editor

Leave a Comment