• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**જામનગર આરટીઓ જે જે ચૌધરીની સૂચનાથી 10 ભારે વાહન ડીટેન કરી 2 ૭૯ 572 નો દંડ ફટકારાયો*

આર. ટી. ઓ જામનગર જે.જે.ચૌધરી.ની સૂચનાથી આર.ટી. ઓ. ઇન્સ્પેકટરો દ્વારા જામનગર માં સિક્કા તથા બેડેશ્વર તથા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ કરીને મોટર વાહન ટેક્સ ભર્યાં વગર ફરતા ૧૦ ભારે વાહનોને કુલ રૂ.૨,૭૯,૫૭૨ નો દંડ કરીને મેમાં આપીને ડીટેઈન કર્યા. વધુમાં આ અંગે જે.જે ચૌધરીની પાસે જાણવા મળેલ કે આગામી દિવસોમાં મોટર વાહનોની કર ભર્યાં વગર ફરતા વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવશે જેથી તેઓ દ્વારા મોટર વાહનનો ટેક્સ ભર્યા વગર ફરતા વાહન સંચાલકોને ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી….

શરદ એમ.રાવલ.હડિયાણા.

8160670219

Related posts

*સી.આર.સી પીઠડ દ્વારા NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા તા.૧૪-૯ થી સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment