• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી*

5 સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન અને તે પણ આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં ધામધૂમ થી ઉજવીએ છીએ મારી શાળામાં પણ આજ રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો અલગ અલગ વિષય ના શિક્ષક બની અને સુંદર વર્ગકાર્ય કર્યું અને આખો દિવસ બાળકોએ જ શાળાનું સંચાલન કર્યું શાળા માં જાણે આજે અનેરો ઉત્સવ હોય એવું લાગતું હતું કેમકે શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર મુત્યુ ઉસકી ગોદ મેં પલતે હૈ

Related posts

*ઉનામાં 20 માર્ચ કેન્સર ડે નિમિતે નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે રામજી ભાઈ મૂંગરા*

editor

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

editor

Leave a Comment