• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા: લંડન ખાતે વસવાટ કરતા હડીયાણા ના નંદાસણા પરિવારને ત્યાં પુત્રી ચિ,માહીરાના જન્મ દિવસની ઉજવણી કરાઈ*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ :;હડિયાણા……………..હડિયાણા ગામના શ્રી નાગજીભાઈ મોહનભાઇ નદાસણા અને તેમના પત્ની સુરેખબેન નાગજીભાઈ નદાસણા ફેમિલી માં પુત્ર ચી.આનદ તથા પુત્રવધુ ચી.નિકિતા ને ત્યાં તા.01.11.2021 ના રોજ વિદેશ ની ધરતી માં એટલે કે લડન ખાતે પુત્રી માહીરા જન્મનો થયો હતો…………………

હડિયાણા ખાતે નદાસણા ફેમિલી દ્વારા પટેલ સમાજ ની વાડીમાં તા.01.11.2022ના રોજ પહેલા વર્ષ ની જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં માહીરા ના જન્મદિવસે સાંજ ના સમયે માતા બહુચરાજી અને માં ઉમિયા માતાજીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને ત્યારબાદ માહીરા ના પિતા આનદ ના સ્વરમાં માં. બહુચરાજી માતાજીના ગરબો ગાયને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને માતાજીના ત્રણ ગરબા ગાય ને ભવ્ય શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ માહીરા ના જન્મદિનની કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નદાસણા ફેમિલી અને માહીરા ના નાના..નાની. મામા..મામી નો પરિવારના સભ્યો અમદાવાદથી હડિયાણા આવ્યા હતા.અને ગ્રામજનો ની મોટી સંખ્યામાં ઉપસ્થિતી હતી. ત્યારબાદ ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો.અને માહીરા ના જન્મ દિવસે ભેટ સોગાદ મોટી સંખ્યામાં આપવામાં આવી હતી………………………..

Related posts

*માધાપર કન્યાશાળા અને મોરબી મોચી સમાજનું નામ રોશન કરતી હેનસી દિલીપભાઈ પરમાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩-૯ રવિવાર થી શરૂ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:લોકશાહીનું અનોખું પર્વ – હડાળા ગામે વરરાજાએ ઘોડે ચડીને કર્યું મતદાન*

editor

Leave a Comment