• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રવિરાજ ચોકડી નીચેથી એક ઈસમને દેશી તમંચો અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

મોરબી તારીખ ૮ આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે અંતર્ગત મોરબી જિલ્લા એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમપી પંડ્યા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી મોરબીના અને પોલીસ કર્મીઓ નાઈટ ડ્યુટીમાં હતા ત્યારે ઇન્ચાર્જ એમ પી પંડ્યાને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રવિરાજ ચોકડી પાસે એક ઈસમ તોફીક કરીમભાઈ ખોખર જાતે પીંજારા ઉંમર વર્ષ 28 રહેવાસી ઘાંચી શેરી મૂળ ખેવારીયા વાળાને હાથ બનાવટ નો દેશી તમંચો જેમની કિંમત ૫૦૦૦ રૂપિયા અને બે જીવતા કાર્ટિસ જેમની કિંમત રૂપિયા ૪૦૦ મળીને કુલ મુદ્દામાલ ૫૪૦૦ સોના સાથે અટકાયત કરી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવીયો હતો અને તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી

આ સફળ કામગીરી કરનાર એમ પી પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી મોરબી પીએસઆઈ કેસરિયા તથા એસઓજી મોરબીમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૈકી બળવંતસિંહ વાઘજીભાઈ સોલંકી તથા મહાવીર સિંહ અનિરુદ્ધસિંહ પરમાર તથા મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા તથા આશિફભાઈ રહીમભાઈ રાઉમા તથા કમલેશભાઈ કરસનભાઈ ખાંભલીયા વગેરે જોડાયા હતા

Related posts

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

editor

*HELLO MORBI NEWS: શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

editor

*HELLO MORBI: મોરબી:ભાજપ ના કાર્યકરો અને આગેવાનો દ્વારા એવન્યું પાર્ક માં સ્લીપ વિતરણ ની કામગીરી કરાઈ*

Hello Morbi

Leave a Comment