• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગૂજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે મોરબી પોલીસ તંત્ર એક્શન મોડમાં પત્રકાર પરિષદ યોજી વિગતો કરી જારી*

મોરબી : તા ૮ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની જાહેરાત થતા જ મોરબી જિલ્લા પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને અટકાયતી પગલાં લેવાની સાથે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી હાઇવે ઉપર ચેક પોસ્ટ શરૂ કરી સઘન ચેકીંગ શરૂ કરાયું છે.

આચાર સંહિતા અમલી બનતા જ હાઇવે ઉપર ૧૮ ચેકપોસ્ટ શરૂ કરી સઘન ચેકીંગ, ફ્લેગ માર્ચ

તેમજ જિલ્લામાં ૧૮ હાઇવે ચેક પોસ્ટ શરૂ કરી રાઉન્ડ ઘ ક્લોક ચેકીંગની સાથે સ્ટેટેસ્ટીક સ્ક્વોડને પણ મેદાનમાં ઉતારી ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા કરાવવા પોલીસ તંત્ર કટિબદ્ધ હોવાનું તેમને જણાવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના આમરણ ચોવીસી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: પંદર ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ*

editor

*HELLO MORBI:બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નો તા-૨૩/૨ /૨૩ ને ગુરૂવાર ના રોજ જન્મ દિવસ*

editor

*રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા*

Hello Morbi

Leave a Comment