• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેતા ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ માળી*


ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નો પ્રચાર ધીરે ધીરે જોર પકડી રહ્યો છે ત્યારે ઉમેદવારોએ એમની પૂરી તાકાત કામે લગાડી દીધી છે.ઉમેદવારો મંદિરોમાં જઈ પરમાત્માના પણ આશીર્વાદ મેળવી રહેલ છે.ડીસાના ભાજપના ખૂબ જ યુવાન અને ઉત્સાહી ઉમેદવાર પ્રવિણભાઈ ગોરધનજી માળીએ ગુરૂવારે જલારામ મંદિરે જઈ મહાઆરતીમાં ભાગ લીધો હતો અને પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.તેમની સાથે મગનલાલ માળી,રમેશભાઈ દેલવાડીયા સહિતના આગેવાનો જોડાયા હતા.
જલારામ મંદિર ખાતે સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,ભરતભાઈ ભાવિક,શારદાબેન આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોકસી સહિતના જલારામ ભકતોએ પ્રવિણભાઈ માળીનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાથી સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

Leave a Comment