• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના ગામડાઓમાં શિયાળુ પાક માટે ઉંડ-૧ ડેમમાં થી કેનાલ નું પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા…………આજ રોજ જોડિયા તાલુકાના ગામડાઓમાં શિયાળું પાક ના વાવેતર માટે ઉડ 1 ડેમમાંથી કેનાલ માં પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ……

જોડિયા તાલુકાના લીંબુડા. વાવડી. નેસડા. નથુવડલા. શોયલ.હડિયાણા વગેરે 12 જેટલા ગામોને શિયાળું પાક ના વાવેતર માટે ઊંડ 1 ડેમમાંથી કેનાલમાં અને ચેકડેમમાં.. તળાવમાં પાણી છોડવા માં આવ્યું છે. આ પાણી છોડવા થી જોડિયા તાલુકાના 12 જેટલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ને પિયત માટે ઉંડ 1 ડેમમાં ડાબા કાંઠા કેનાલનું પાણી છોડવા માં આવ્યું છે. અને આગળ શિયાળું પાક માટે સિંચાઇ નું પાણી મળી રહેશે. તો જોડિયા તાલુકાના 12 જેટલા ગામના ખેડૂતો માં આનદ ની લાગણી વ્યાપી ગઇ છે………………….

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

editor

*ટંકારા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એકનું મોત અંગે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*શ્રી હડિયાણા કન્યાશાળામાં ઓનલાઈન વાલી મીટીંગનું આયોજન થયેલ*

Hello Morbi

Leave a Comment