• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહુવા મા નગરપાલિકા નું ઓરમાયું વર્તન લોકો ટોળે ટોળા એકઠા થયા*

*રિપો્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

તારીખ 2/10/2021

ગુજરાત સરકારની સ્વચ્છ ભારત અભિયાન ની એક પહેલ ચાલી રહી હોય એવામાં મહુવા નગરપાલિકા વાળાની બહુ લાપરવાહી સામે જોવા માં આવી છે પણ મહુવામાં ના જાણીતા વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ ના ગામ ના તળમાં તલગાજરડા ગામ આવેલું હોય છેલ્લા પાંચ વર્ષ થી તલગાજરડા ની નળ મા આવેલ કબ્રસ્તાન ની આજુ બાજુ ગટર નું કામ અને પાણી ની લાઈન નું હજુ કોઈ એ નિરાકરણ કરવામાં આવ્યું ન હતું તથા ભાદ્રોડ ના જાપા મા આવેલ અરબ મસ્જિદ પાસે ત્રણ થી ચાર દિવસ થી ગટર ના પાણી ઉભરાય છે અને ગંદકી થાય પછી રોગચાળો ફાટી નીકળે અને લોકો બીમાર પડે સતા આખા આડા કાન કરી ને જોયા કરે છે અને આપ તસ્વીર મા જોઈ શકો છો જનતા જાણવા માંગે છે કે મહુવા નગરપાલિકા ને આ ધાર્મિક સ્થળો ની કોઈ જ પરવા નથી …? વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ જ સફાઈ કરવામાં આવતી નથી અને રજૂઆતો ને કોઈ ધ્યાને લેવામાં આવતી નથી અને કોઈ પગલાં લેવા મા આવતા આવતા નથી શું જે તે એરિયા ના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર શ્રીઓ પણ આ ધાર્મિક સ્થળો ને લઈને મૌન કેમ છે??!

શું તે કોઈના દબાણ માં છે અથવા તો તે આ ગંદકી થાય છે તેમાં તેને રસ છે ??

તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

એવામાં મહુવા ના એક માત્ર માનવ પ્રેમી વોર્ડ નંબર ૧ ના કાઉન્સિલર મંગાભાઈ અને મહુવા મુસ્લિમ એકતા મંચના પ્રમુખ હાજી શહીદ ભાઈ શેખ જે કોઈ પણ એરિયા મા હોય છતાં તેના માં માનવતા મહેકી ઉઠી હતી અને તે જગ્યા એ દોડી ગયા હતા સાહીદ ભાઈ એક માનવતા તેના મનમાં વસતી હોવાથી તે આવા સારા કામમાં ડોડી હાજરી આપે છે અને મહુવા નો કોઈપણ નાગરિક તેમની પાસે ફરિયાદ લઈને જાય તો તે સ્વેચ્છા પૂર્ણ એ કામ મા મદદ રૂપ થાય એવા લોકો ની જરૂર છે પણ આ તંત્ર ક્યારે જાગશે અને અને આ ગંદકી નું નિવારણ ક્યારે લાવ છે એ સમય નો લોકો રાહ જોઈ રહ્યા છે અને જો આ સમસ્યાનું નિવારણ કરણની આવે તો લોકો ગાંધી સિંહ્યા માર્ગે જવામાં માં આવશે એવું લોકો એ જણાવ્યું હતું

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી મહાપૂજા મહોત્સવ ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

editor

*HELLO MORBI:મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા*

editor

Leave a Comment