• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક બહોળી સંખ્યામાં યુવાનોએ ભાજપના ઉમેદવાર અમૃતિયાને સમર્થન જાહેર કર્યું*

*HELLO MORBI: મોરબી માં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક બહોળી સંખ્યા માં યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ.*

 

*કાંતિભાઈ અમૃતિયા સહીત ના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યા માં યુવાનોએ ૨૬/૧૧ મુંબઈ હુમલા ના શહીદ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.*

 

*યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાની આગેવાની માં ભારતીય બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દીન ની ઉજવણી કરી.*

 

આગામી તા.૧-૧૨ ના રોજ ગુજરાત વિધાનસભા નુ પ્રથમ તબક્કા નુ મોરબી-માળીયા ૬૫ વિધાનસભા નુ મતદાન યોજાવાનું છે ત્યારે મોરબી-માળીયા બેઠક પર આશરે ૨૦ હજાર જેટલા નવા યુવા મતદારો જોડાયા છે, જેઓ પ્રથમ વખત મતદાન દ્વારા લોકતંત્ર નો પર્વ ઉજવવા જઈ રહ્યા છે, તેમનો જુવાળ ભા.જ.પ. તરફી જોવા મળી રહ્યો છે. આજે પ્રથમ વખત મતદાર કરવા ઉત્સુક બહોળી સંખ્યા માં યુવા મતદારોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભા.જ.પ. નાં લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ છે.

આજ રોજ ભારતીય બંધારણ દીન હોય, કાંતિભાઈ અમૃતિયા ની આગેવાની માં બહોળી સંખ્યા માં યુવાનોએ રેલી યોજી બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નો પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આજ રોજ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલા માં શહીદ થયેલ દીવંગતો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માં આવી હતી.

આ તકે કાંતિભાઈ અમૃતિયા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સુર્યરાજસિંહ જેઠવા,ધર્મેન્દ્રભાઈ ગડેશિયા,સુખદેવભાઈ દેલવાડીયા,વનરાજસિંહ, વરસડા સાહેબ,અજયભાઈ કોટક, નિર્મિતભાઈ કક્કડ, ભરતભાઈ બારોટ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લી.

નિર્મિત કક્કડ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

editor

દિલ્હીઃ કોરોના પર CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

editor

Leave a Comment