• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં સાયકલો ફીટ ક્લબ દ્વારા અને મોરબી સિરામિક એસોસિયેશન તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે સાઇક્લિંગ ઇવેન્ટનું આયોજન*

મોરબીમાં પ્રથમ વખત સાયકલો ફિટ ક્લબ મોરબી દ્વારા સાયકલ ઈવેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમા 5,10 અને 25 કિલોમીટર સુધીના વિકલ્પ રાખવામાં આવેલ હતા. જેમાં 375 જેટલા સાયકલવીરોએ online રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. જેમાં પતંજલિ યોગ, વૈદિક યજ્ઞ, આરોગ્ય ભારતી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા
રેવન્યુ વકિલ મંડળ, મોરબી ના પ્રમુખ, સંજયભાઈ રાજપરા તથા તેમના પુત્ર શિવ, તેમજ પુત્રી ચેલ્સી એ પણ ભાગ લઇ ને મોરબી ના લોકોને નિયમિત સાયકલ ચલાવી તંદુરસ્ત રહેવાનો સંદેશો આપ્યો હતો. અને આ તકે તેમણે સાયકલો ફિટ ક્લબ, નો આભાર માનતા જણાવ્યું હતું કે, સાયકલ ફન ની આવી ઈવેન્ટ દર વર્ષે યોજવી જોઈએ જેથી લોકોમાં સાઇકલ ચલાવવા અંગે જાગૃતતા આવે. અને વધુ માં વધુ લોકો સાયકલ નો ઉપયોગ કરતા થાય.

Related posts

આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી સુધી યોજાશે પદયાત્રા રેલી*

editor

*HELLO MORBI: વાવાઝોડાની અસર સામે આગોતરા આયોજન માટે અલગ અલગ જિલ્લાની જવાબદારી વરિષ્ઠ મંત્રીશ્રીઓને સોપાય*

editor

Leave a Comment