• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: સુપ્રસિદ્ધ શ્રી બાવળવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન*

*મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ રાજુભા જાડેજા દ્વારા ભવ્ય આયોજન:* *મહેન્દ્રનગર ડ્રાઇવ રોડ પર અશોકાલયનો ઢાળ ઉતરતા ભોઈના ડેલા પાસે આવેલ બાવળ વાળી મેલડી માતાજીના સુપ્રસિદ્ધ મંદિર ખાતે આવતીકાલે તારીખ 27 -11 -2022 ને રવિવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં સવારે 9:15 કલાકે માતાજીનું ફુલેકું ધામધૂમ પર્વક નીકળશે અને રાત્રે 9:30 કલાકે ડાક ડમર નો કાર્યક્રમ યોજાશે જેમાં જીતેન્દ્રભાઈ કિશોરભાઈ રાવલદેવ તેમજ પંચના ભુવાઓ માતાજીના રાસ,છંદ, અને ગરબાની રમઝટ બોલાવશે આ 24 કલાક યોજાનાર માતાજી ના માંડવા ના આયોજન મા શ્રી બાવર વાળી મેલડી માતાજી ગ્રુપ તેમજ લત્તાવાસીઓએ ભારે જહેમત મત ઉઠાવી રહ્યા છે ભક્તજનોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે*

Related posts

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ જે પાલિકા ના ઉપપ્રમુખ નો વોર્ડ છે ત્યાંતહેવારો ના સમયે જ અંધકાર નગરપાલિકાની બિન આવડતની સ્ટ્રીક લાઈટો ચાડી.ખાય છે મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેરના તરકિયા ગામેથી ૧૧૬૧ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર ને પકડી પાડતી એસઓજી ની ટીમ*

editor

*જામનગર તાલુકાના મોરારીદાસ ના ખંભાળિયા ગામે કીટ વિતરણ કરાઈ*

Hello Morbi

Leave a Comment