• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે કોડીનારના વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી*

આજરોજ કોડીનાર શહેર ના સોની મહાજન વેપારીઓ સાથે આવનાર દિવાળી લાભપાચમ ધનતેરસ વગેરે તહેવારોમાં પૂરતી તકેદારી અંગે ઘરેથી આવતી જતી વખતે વેપારીને પોતાના માલસામાનની વ્યવસ્થિત અને શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિ સાથે રહેવું તેમજ બેંકોના કામકાજ સબબ પોતાને ત્યાં નવા રાખેલ માણસો ઉપર વધુ પડતો વિશ્વાસ મૂકવો નહીં અને તેઓના નામ સરનામા તથા આધાર પુરાવો ને લગતા ડોક્યુમેન્ટ ની નકલ દુકાનદારે પોતાની પાસે રાખવી તેમજ વયોવૃધ્ધ વડીલો ને તેમજ કિંમતી મુદ્દામાલ સાથે શક્ય હોય ત્યાં સુધી વહીવટ માટે મોકલવા નહીં તેમજ દુકાન ની બહારની સાઈડ તથા દુકાનની અંદર ભાગે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તો વ્યવસ્થિત કરાવી લેવા તથા સવારના તથા સાંજના સમયે દુકાન ખોલતી વખતે તેમજ તે વખતે પોતાની પાસે રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રાખેલ હોય તો તે થેલો વ્યવસ્થિત રાખવો તથા દુકાન ના સટર તથા તાળા સારી ક્વોલિટીના રાખવા અને કોઈ અજાણ્યા ઈસમોએ દુકાન માં આવે ત્યારે તમારી દુકાન ના કોઈ અજાણ્યા વ્યક્તિ ગ્રાહક તરીકે આવી અવારનવાર ડિઝાઇન તેમ જ બાબતે તમારું ધ્યાન અન્ય જગ્યાએ કેન્દ્રિત કરાવી પોતાનો ઈરાદો પાર પાડવામાં સફળ થાય તે બાબતે કુર્તીસ અટકમાં રાખવી તેમજ તહેવારોના દિવસોમાં અજાણ્યા લોકો સોનું વેચવા આવે તો તે બાબતે તેઓ પાસે શક્ય હોય ત્યાં સુધી બિલ જરૂરી ડોક્યુમેન્ટ માંગવા અને આ સમય દરમિયાન કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફોન નંબર ૦૨૭૯૫ ૨૨૧૫૦૪/ ૭૪૩૩૯૭૫૯૨૫ ઉપર જાણ કરવી તેમજ આ તહેવારો દરમિયાન પોલીસ તરફથી જરૂરી પેટ્રોલીંગ તેમજ ખાન ની રાહે વોચ રાખવા બાબતે પોલીસ સ્ટેશન તરફથી ખાસ ટીમની રચના કરવામાં આવે છે

તેવું કોડીનારના જાબાજ પીઆઇ ચુડાસમાં સાહેબે જણાવ્યું હતું

Related posts

*HELLO MORBI:મોરબીની માસુમ બાળ રોજેદાર લાઈબા બાનુ જામ એ પ્રથમ રજુ છ વર્ષ પાંચ માસ ની ઉંમરમાં રાખી ખુદા ની બંદગી કરી*

editor

*વાંકાનેર વરલી નો જુગાર રમતા એકની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment