• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ*

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે તા. 05 ડીસેમ્બરના રોજ જન્મેલા જનક રાજા વધુ અભ્યાસ અર્થે મોરબી સ્થાયી થયા હતા. તો તેઓ લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર , અને ઈન ગુજરાત ન્યુઝ, સાથે જોડાઈને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા કાર્યરત રહ્યા છે.

પત્રકારત્વ ઉપરાંત જનક રાજા સામાજિક સેવાકાર્યમાં પણ આગળ જોવા મળે છે. તેઓ હાલ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ,પત્રકાર એકતા સંગઠન,યુવા ગ્રૂપ સહિત વિવિધ સંસ્થાઓમાં સભ્ય છે તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકારમિત્રો, તેમના પરિવાર-સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં 8320887013 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

editor

*HELLO MORBI: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું*

editor

* *𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા જીએસટી ઘટાડવા મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી શ્રીને રજૂઆત કરાઈ*

editor

Leave a Comment