• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લાના નિડર બાહોશ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારી જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓની વર્ષા*

મોરબી- તા- ૨૭ જાન્યુઆરી ૨૦૨૩
રિપોર્ટ- અરબાઝ બુખારી

મોરબી જીલ્લાના નિડર બાહોશ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારી જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓની વર્ષા

મોરબી જિલ્લાના તેમજ માળીયા મીયાણા વિસ્તારના વિવિધ પ્રશ્નોને વાચા આપી સતત વિકાસની રફતારમાં તેજ ગતિ પ્રાપ્ત કરી મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પત્રકાર તરીકે જાણીતા રજાક બુખારી જવો કાયદાકીય અભ્યાસ કરી વ્યવસાયે એડવોકેટ વકીલ તરીકે જાણીતા છે અને પત્રકારી ક્ષેત્રે માનદ સેવા પૂરી પાડી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે જેથી સમગ્ર પત્રકાર મિત્રો પોલીસ મિત્ર વકીલમિત્રો ડોક્ટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી

કેમકે મોરબી જીલ્લાના કોઈપણ જાતના કનડતા લોકપ્રશ્રો હોય કે પછી ધાર્મિક પ્રસંગોને વાંચા આપવા હમેશા તત્પર રહેતા મોરબી જીલ્લાના પ્રિન્ટ મિડિયા અને ઈલોકટ્રોનિક મીડીયાના નીડર અને બાહોશ પત્રકાર તેમજ માળીયા મિંયાણા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારીનો આજે જન્મ દિવસ હોવાથી બહોળી સંખ્યાના મિત્રસર્કલ અને સગાસ્નેહીઓ દ્રારા ૯૮૨૫૩૮૯૫૪૬ મોબાઈલ પર અને રુબરુ મળીને અભિનંદન પાઠવી હમેશા નીડર બનીને લડતા રહો ભ્રષ્ટાચારીઓ સામે અખંડ રહી લડતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી

Related posts

*માળીયાના તરધરીમાં રેશનિંગની દુકાનમાંથી રૂ.1.54 લાખનો અનાજનો જથ્થો સીઝ*

Hello Morbi

*HELLO MORBI NEWS:સીએમ શ્રીભૂપેન્દ્રભાઈ મોરબીનીમુલાકાતે સંભવિત મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment