• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ*

શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ

શ્રી રઘુવંશ શીરોમણી શ્રી રામચંદ્ર ભગવાન જન્મભૂમિ અયોધ્યા ના પાવન ધામમાં શ્રી બાપા સીતારામ સત્સંગ મંડળ સાણંદ આયોજીત શ્રી રામ કથા પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ વ્યાસપીઠે બીરાજી સંગીતમય શૈલીમાં રસપાન કરાવતા હાજર સાણંદ, વિરમગામ, ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, અમદાવાદ અનેક શહેરના રઘુવંશી સમાજ પરિવારના અંદાજીત ૯૫૦ ભક્તજનો હાજરી આપી શ્રી રામ કથા નું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રી રામ કથા પ્રારંભ
તારીખ – ૨૭-૦૫-૨૩ ને શનિવાર
શ્રી રામ કથા વિરામ
તારીખ – ૪-૦૬-૨૩ ને રવિવાર

Related posts

*રાણેકપર ગામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ રાણેકપર થી મોરબી તરફનો માર્ગ ના ખાડા પૂર્યા*

Hello Morbi

*HELLO MORBI:માળીયા મિયાણા પો.સ્ટે વિસ્તારમાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા* *ફરતા આરોપીને પકડી પાડતી એસ ઓ જી ટીમ મોરબી*

editor

*HELLO MORBI: રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ*

editor

Leave a Comment