• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સન્માન કરાયું*

*મોરબીમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સન્માન કરાયું*

મોરબીમાં બી ડિવિઝન પોલીસ ખાતે લોન શિબિર અંતર્ગત જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફભાઇ બલોચ તેમજ અશ્વિનભાઈ ટુંડિયા ફારુકભાઈ જામ સુલતાન ભાઈ જેસાણી એ હજરત મહેમુદ શાહ પીર વલીના પગપાળા દરમિયાન પદયાત્રીઓની ગત તારીખ 26 જાન્યુઆરી નિમિત નીકળેલ પગપાળા જતી મેદની ને ટ્રાફિક અંતર્ગત પેટ્રોલિંગ આપી ટ્રાફિક અણુ કરેલ તે બદલ સંસ્થા દ્વારા પીઆઇ પી.એ. દેખાવડીયા તેમજ પીએસઆઇ એલ. જે.ઝાલા તેમજ જે.ડી. રાણા નું વ્યાજ લોન શિબિર અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું સાલ ઓઢાડી દિવાલ ઘડિયાળ ભેટ અર્પણ કરી પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર* *દમ મદાર બેડા પાર દમ મદાર બેડા પર દમ મદાર બેડા પાર*

editor

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

Leave a Comment