• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બથીયા પરીવાર કુળદેવી શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં મુકામે તા. – 02/04/2023 ના રોજ હવનનું આયોજન*

બથીયા પરીવાર કુળદેવી શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં મુકામે તા. – 02/04/2023 ના રોજ હવનનું આયોજન

બથીયા પરીવારના ભાઈઓ, બહેનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવે છે. આ હવનમાં યજમાન પદે વાપી નિવાસી શ્રી કલ્પેશભાઈ રતિલાલભાઈ બથીયા તથા શ્રીમતી ગીતાબેન કલ્પેશભાઈ બથીયા સહ પરિવાર લાભ લેશે બીડું હોમાવાનો સમય બપોરે દોઢ વાગ્યે રાખેલ છે. કુળદેવી શ્રી રાંદલ માતાજીનું ધામ, બથીયા પરિવાર અતિથિ ગૃહ – મું. બાંકોડી, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા (ગુજરાત)

Related posts

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા શિક્ષકો તેમજ પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો*

editor

Leave a Comment