• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

*આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

આમ આદમી પાર્ટી ને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કર્યા હતા દિલ્હી સહિત સમગ્ર દેશભરમાં આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે મોરબી ખાતે મોરબી જિલ્લા જન સંપર્ક કાર્યાલય આમ આદમી પાર્ટી દ્વારા આપના કાર્યકરો હોદ્દેદારોએ મીઠાઈ વિતરણ કરી એકા બીજાના મોહ મીઠા કરી ખુશ ખુશાલ ભેર ખુશીની ઉજવણી કરવામાં આવી છે દિલ્હી સહિત ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ પોતાના પક્ષ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોને જનસેવા અંતર્ગત હોદ્દેદાર કાર્યકરોને નવા પરિવર્તન સાથે ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં પ્રજહિત હક અધિકાર માટે તત્પર રહેનાર આપના કાર્યકરો આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સમસ્યા મુક્ત મતદાર પ્રજા બને તેવા પ્રયાસો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો તત્પર રહ્યા છે પ્રસંગિક તેમજ મોંઘવારી નાબૂદ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરી શાસન પક્ષ સમક્ષ પ્રજાલક્ષી કામો લેવાની રાજકીય ક્ષેત્રે આમ આદમી પાર્ટી સક્ષમ પાર્ટી ટૂંકા સમયગાળામાં મતદારોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે ની જાહેરાત સાથે જ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા જન સંપર્ક કાર્યાલય ખાતે મીઠાઈ વહેચણી નો કાર્યક્રમ યોજાયો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*મોરબીમાં બેઠાપુલ નજીક ઝુંપડાઓનું ડીમોલીશન, ગોલા બજારનું સ્થળાંતર કરાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નારી વંદન ઉત્સવ અંતર્ગત પીઠડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

Leave a Comment