• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ તરીકે અલ્પાબેન કકકડની વરણી*

મોરબી તા ૨૪ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ના અધ્યક્ષ શ્રી.વિજયભાઈ ભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ સેવાદળ ના મહિલા અધ્યક્ષ પ્રગતિ બેન આહીર અને પ્રદેશ મહામંત્રી રમેશભાઈ જારીયા ની હાજરી મા અલ્પા બેન કક્કડ ની મોરબી જિલ્લાના કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે ની નિમણુંક આપવા માં આવી બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવાય રહ્યા છે (અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI NEWS:આમરણ ગામે હજરત દાવાલશાહ પીર નો 532 મો તારીખ 10/05/25 શનિવાર ના વાર્ષિક ઉર્ષ ઉજવવાશે*

editor

*HELLO MORBI: મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment