• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર*

મોરબી:તા૧૦ પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર છે. તંત્ર ની સુચના થી ગમે તેટલા લોકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ તેમજ ફુડ પેકેટ બનાવી આપવામાં આવશે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવી જેથી ભોજનપ્રસાદ ની વ્યવસ્થા થઈ શકે.

Related posts

*જોડિયા તાલુકા ના લિંબુડા ગામે સેવાસેતું કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: કોરોના કાળથી બંધ પડેલી એસટી બસનો રૂટો ચાલુ કરવા તંત્રને જીવણભાઈ કુંભારવાડિયા ની રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ – પ્રતિભાને પ્રેરણા આપતું મંચ, સફળતાની નવી ઓળખ!*

editor

Leave a Comment