• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન*

મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન
તા.૧૦/૦૫/૨૦૨૩
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે સારૂ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી, મોરબીનાઓનાની સુચના મુજબ તા.૦૯/૦૫/૨૦૨૩ નારોજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસના શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી શ્રી,એમ.પી.પંડયા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. મોરબી શ્રી,વી.એમ.લગારીયા પોલીસ ઇન્સ. ટ્રાફીક શાખા, તથા શ્રી એલ.એ.વસાવા, કે.જે.માક્રીયા તથા શ્રી પી.એ.દેકાવાડીયા, શ્રી, એચ.એ.જાડેજા,પોલીસ ઇન્સ. મોરબી શહેર દ્વારા મોરબી સિટી એ – બી ડિવી,પોલીસ સ્ટેશનના અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા શરીર સબંધી ગુના આચરનાર ઇસમો, તથા મિલ્કત સબંધી ગુનેગાર (MCR), હિસ્ટ્રીશીટર (HS), પ્રોહી બુટલેગર, જાણીતા જુગારી ચેક કરવા તથા ટ્રાફીક ડ્રાઇવ વાહન ચેકીંગની કામગીરી કરવા મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત એરીયામાં ડ્રોન કેમેરાથી ચાપતી નજર રાખી ડે-નાઇટ કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધરેલ હતા. તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી નીચે મુજબ છે.
પ્રોહી ધારા તળે કેસ ૦૯
MA NC કેસ-૨૩૭
MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૩૪
સમાધાન શુલ્ક દંડ રૂ. ૧,૦૪,૪૦૦/-
MR વાળા ઇસમો ચેક-૩૩૪
હિસ્ટ્રીશીટર ચેક-૨૧
પ્રોહીબુટલેગર ચેક-૫૦
જાણીતા જુગારી ચેક-૦૬
શરીર સબંધી ગુનેગાર ઇસમો ચેક -૩૩૭
બી રોલ ફોર્મ ભર્યા-૪૮
GPA કલમ-૧૩૫ કેસ-૦૧
MA કલમ -૧૮૫ કેસ-૦૧
CRPC કલમ -૧૦૯ કેસ-૦૮
આ ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશનને સફળ બનાવા સારૂ મોરબી એલ.સી.બી. જિલ્લા ટ્રાફીકા એસ.ઓ.જી.મોરબી સિટી એ. બી ડિવી, પો.સ્ટે. તથા મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ”*                                                -મતદારો જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ  

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ કરાયો*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment