• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઓડીસા રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

*રેલવે અકસ્માત માં મુત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ ઓડિશા બાલસોરા માં ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાયેલ તેમ અસંખ્ય લોકો ના મૃત્યુ થયા તેના આત્મા ને પ્રભુ શાંતિ આપે આ કાયમ મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ વેરાણા ચિરાગ ભાઈ રારછ જાનુ ભાઇ ચાનીયા રમેશ જારીયા અલ્પાબેન કકકટ રાજુભાઈ જારીયા કિશોરભાઈ ચીખલીયા મહેશભાઈ રાજગુરુ રામભાઇ રબારી રમેશભાઈ રબારી લખમણભાઇ કનજારિયા દેવેન્દ્રસિંહ જાડેજા ભાવિકભાઈ મુછડીયા અને તમામ આગેવાન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ છે

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે જાહેરમાં જુગાર રમતાઇસમોનેગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા સાથે પકડીપાડતી વાંકાનેર તાલુકાસર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI:15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ*

editor

*HELLO MORBI NEWS:ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા*

editor

Leave a Comment