• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામે આંગણવાડી ના બાળકોને ગણવેશ વિતરણ કરાયો*

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે આગણવાડી કોડ નંબર..4 માં*

*૩ થી ૬ વર્ષ ના બાળકો ને મફત ગણવેશ વિતરણ નો કાર્યક્રમ યોજાયો* સમગ્ર ગુજરાત રાજ્ય માં સરકાર શ્રી નો મારી આંગણવાડી કાર્યક્રમ અંતર્ગત હડીયાણા કોડ ૪ માં તા.૭/૭/૨૦૨૧ ને બુધવાર ના રોજ ગ્રામપંચાયત ના સભ્ય શ્રી હર્ષિદા બેન કાનાણી, ની હાજરી માં આંગણવાડી કાર્યકર પટેલ મધુબેન જયેશભાઈ. હેલ્પેર સાચલા અનિતાબેન તથા લાભાર્થી ના વાલી હાજર હતા .અને તમામ બાળકો ને ૨ જોડી ગણવેશ આપવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ.. હડિયાણા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આઠમની મહાઆરતીમાજે રકમ એકઠી થશે તે સઘડી રકમ પાટીદાર સમાજની જરૂરિયાતમંદ ૫૦ દીકરીઓને અર્પણ કરાશે: મહાઆરતી પણ તે બહેનોના હસ્તે ઉતારાશે*

editor

*ડીસાના અગ્રણી સદગત રમેશભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પવા યોજાઈ પ્રાર્થનાસભા*

Hello Morbi

*કૃષ્ણ જન્મ ના પાવન પર્વની શુભકામના પાઠવતા મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રી રામભાઈ જીલરીયા*

Hello Morbi

Leave a Comment