• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બિપરજોપ” વાવાઝોડા અંતર્ગત રેપીડ રીસ્પોન્સ ટીમમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને વિવિધ ફરજ સોંપાઈ*

*બિપરજોપ” વાવાઝોડા અંતર્ગત રેપીડ રીસ્પોન્સ ટીમમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને વિવિધ ફરજ સોંપાઈ*
*માહિતી બ્યુરો, મોરબી*
હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા એલર્ટ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે મેડીકલ ઈમરજન્સી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓને રેપીડ રીસ્પોન્સ ટીમમાં ફરજ સોંપવામાં આવી છે.
જનરલ સર્જન (ટીમ લીડર) માટે ડો.મનીષ ભાટિયા, ડો. ભાર્ગવ વસિયાણી, ડો.યશ ચનિયારા અને ડો.જયદીપ ભીમાણીને એનેસ્થેટીસ્ટ માટે ડો.રાજેન્દ્ર લોરિયા, ડો.હર્ષિલ શાહ, ડો.એમ.ડી. માંકડિયાને ઓર્થોપેડીક સર્જન માટે ડો. એકાન્કી બંસલ, ડો. સાગર ખાનાપરા, ડો. સાગર હરણીયા, ડો.સુકાલીન પટેલને તેમજ ફિઝિશિયન માટે ડો.ચિરાગ આદ્રોજા, ડો. હિતેષ કંઝારિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ડોક્ટર્સ/ટીમ મેમ્બર્સએ અધિક્ષકશ્રી / આરએમઓ શ્રીની સુચના રાહત બચાવની કામગીરી કરવાની રહેશે

Related posts

*HELLO MORBI NEWS: ના ખાઉંગા, ના ખાને દુંગા” પ્રધાનમંત્રીના સુત્રને સાર્થક કરી બતાવો, ૧૦૦ કરોડના વ્યાપક ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરાવો : અમિત ચાવડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે કાથરાણી પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા*

editor

*પડધરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો જન્મદિવસ નિમિત્તે ભાજપ મહિલા મોરચા અને ડોક્ટર સેલ ના ઉપક્રમે દીકરીઓનું હિમોગ્લોબિન ચેક અને દવા વિતરણ કરાય*

Hello Morbi

Leave a Comment