• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન મોરબી*

*અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન મોરબી*
તારીખ:-10/6/2023 ના રોજ એક સજજન વ્યક્તિ દ્વારા 181 પર કોલ આવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ હોય માટે મદદની જરૂર છે.
ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન પાયલોટ રાજભાઈ તેમજ કોન્સ્ટેબલ રંજનબેન ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ તો તેમને પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ સરળતાથી પૂછતાછ કરેલ જેમાં મહિલા તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા માટે ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ કયા રહે છે જણાવી શકતા ન હતા સજજન વ્યક્તિ જણાવેલ કે તેઓ વાડીમાં કામ કરતા હોય બે ત્રણ દિવસથી મહિલા ત્યાં વાડીમાં એકલા ઝાડ નીચે રાત દિવસ બેસી રહેતા હોય જમવાનું પણ જમતા ના હોય કશું બોલતા જ ના હોય તેમજ રડતા હોય 181 ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ પૂછપરછ કરેલ પરંતુ મહિલાને કોઈ ઓળખતું નથી તેવું જણાવેલ હોવાથી તેમને કાઉન્સિલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવાથી મોરબી સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ છે સ્થાનિક લોકોએ અભયમની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.

Related posts

*HELLO MORBI: કેશોદ ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી બી સી સોનેતા સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક મેડલ થી સન્માનિત કરાયા*

editor

*HELLO MORBI:આ પુષ્ય નક્ષત્ર નિમિતે રવિવારે અપામાર્ગ આર્યુવેદ હોસ્પિટલ ખાતે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

*ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment