• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આમરણ ચોવીસીની ભગીરથ ફાર્મ ની વિખ્યાત ખારેકના વેપારનો આજથી શુભારંભ*

આમરણ તા ૮ આમરણ ચોવીસીની પ્રખ્યાત ભગીરથ ફાર્મ ની ઇઝરાયેલી બારેહી આર્ગોનિક ખારેક નો હોલસેલ તથા રિટેલ વેપારનો આજથી શુભારંભ થઈ રહ્યો છે
તો મિત્રો હાલ ખારેકની વાત કરીએ તો ખારેકની સિઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આમરણ ચોવીસીની જાણીતી અને માનીતી પ્રખ્યાત ખારેક કે એક વખત ખાધા પછી ખાધા જ રહીએ અને ખારેકની સ્વાદિષ્ટતા ને લઈને જેમનો ચસ્કો લાગી જાય છે તેવી ભગીરથ ફાર્મ ની ખારેક કેજે કુશળ અને પ્રગતિશીલ ખેડૂત એવા દેવાભાઈના નેતૃત્વમાં જેમનો પાક તૈયાર થાય છે તે ખારેક મેળવવાનો શુભારંભ થઈ ગયો છે ત્યારે અસલી સ્વાદ અને વિટામિન થી ભરપુર ખારેક માત્ર અને માત્ર આમરણ જામનગર હાઇવે પર નંદકિશોર હોટલની સામે આવેલ ભગીરથ ફાર્મ ખાતે વેચાણનો શુભારંભ થઈ ગયો છે તો રિટેલ કે હોલસેલ મેળવવા માટે મોબાઈલ નંબર ૯૮૨૫૮ ૮૦૭૦૬
૯૯૨૫૬ ૩૨૬૮૧
નો સંપર્ક કરો ને અસલી સ્વાદ ની ખારેક ખારેક ખાવાની મજા માણજો

Related posts

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ના બાળકો જિલ્લા કક્ષાના એથ્લેટિક રમતોત્સવમાં ઝળક્યા*

editor

*HELLO MORBI:બીપોરજોય વાવાઝોડા ને સંદર્ભે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા ૨૧૦ આશ્રિતો ને આર એસ એસ ના કાર્યકરો દ્વારા ભોજન તેમજ ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી*

editor

Leave a Comment