• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય ને શરમ આવી જોઈએ નગરપાલિકાની નુ સ્વ ભંડોળ તમારા પક્ષ ના ચૂંટાયેલ સદસ્યો એ વાપરી નાખ્યું અને સહકાર પ્રજા પાસે માંગો છો: કોગ્રેસ*

*મોરબી ના ધારાસભ્ય ને શરમ આવી જોઈએ નગરપાલિકાની નુ સ્વ ભંડોળ તમારા પક્ષ ના ચૂંટાયેલ સદસ્યો એ વાપરી નાખ્યું અને સહકાર પ્રજા પાસે માંગો છો કોગ્રેસ*
.,…………………………………………
*મોરબી શહેર ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપ શાસિત નગરપાલિકા એ જતા જતા પાલિકા ની તેજોરી ખાલી ખમ કરી નાખી છે તે વાત મોરબીના ધારાસભ્યો જાહેરમાં કહે છે*
*મોરબી શહેર ને નર્કાગાર બનાવનાર નગરપાલિકા પ્રજા ને સુવિધા ના આપવી પડે તે માટે નત નવા ગતકડાં બનાવે છે*
*પાલિકા પાસે પગાર ચૂકવા પેસા નથી તો ગેર કાયદેસર રીતે ભાજપ ના શાસનમાં ભરાયેલ ભાજપ વિચાર ઘરા રોજમદાર કર્મચારી ને છૂટા કરવા માં આવે અને નગરપાલિકા ના પૂર્વ મહિલા પ્રમુખે કે.કે.પરમારે ગેરકાયદેસર રીતે કલમ ૪૫ડી મુજબ કરેલ ખર્ચ ને તેમની પાસે થી વસુલાત કરી પાલિકા માં પેસા જમાં કરાવવાનું કામ પહેલા કરો*
*આમ મોરબી ની પ્રજા તો નિયમિત વેરા ની રકમ ભરે છે પણ તમારા ભાજપ પક્ષ ની નગર પાલિકા બની ત્યાર થી પ્રજા ના ટેક્ષ ના રૂપિયા પણ પગ કરી ગય છે મોરબી ના ધારાસભ્ય ને જરા પણ શરમ કે નૈતિકતા હોય તો પોતે જાહેર માં બોલેલ કે નગરપાલિકા માં કરેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે તેવી વાતો જગ જાહેર કરેલ છે ત્યારે હાલ નગરપાલિકાની તિજોરી જે ખાલી છે તે ભ્રષ્ટાચારીઓ પાસેથી વસુલ કરી ભરસો ખરા*??
*મોરબી ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને પાલિકા માં ભાજપ ના શાસનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારીની યાદી જણાવે છે*

Related posts

*પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ની વયના લોકો માટે રસી કરન કેમ્પ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૮ જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ*

editor

*સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને*

Hello Morbi

Leave a Comment