• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૩/૧૦/૨૬ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ૬૦ મી માસિક બૌદ્ધિક સત્રનું ભવ્ય આયોજન*

મોરબી: તા ૨૧ અધ્યયન મંડળ મોરબી દ્વારા આસો સુદ બારશ દિનાંક ૨૩/૧૦/૨૬ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ૬૦ મી માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ,આઈ.એમ.એ. હોલની સામે, બાપા સીતારામ ચોકની બાજુમાં સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં મોરબી મણી મંદિર સંગ્રહાલયના ડાયરેક્ટર, પરપુરુષ ટીવી ધારાવાહિક ના કલાકાર, પ્રખર હનુમાન ભક્ત અને વક્તા એવા ઘનશ્યામભાઈ ગઢવી જેઓ ભારતીય શક્તિપીઠો આધ્યાત્મિક ઉર્જાના સ્રોત વિષય પર વક્તવ્ય આપશે તો આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહો તેવી નમ્ર અભિલાસા.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા પાંચ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.

અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ

Related posts

*જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહંગાઇ મુક્ત ભારત અભિયાન નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણ* *મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી જ્વલંત સિધ્ધી મેળવી*

editor

*HELLO MORBI:શું તમે સોરાયસિસ, ખરજવું કે અન્ય ચામડી ના રોગોથી પરેશાન થઈ ગયા છો?તો આજેજ સંર્પક કરો અપામાર્ગ*

editor

Leave a Comment