• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: નગરપાલિકાની સમસ્યા માટે મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્ફલાઇન નબર જાહેર કરાયા*

*મોરબી શહેર ની પ્રજા ને નગર પાલિકા ના કામ ની ફરિયાદ સાથે એ ફરિયાદ ની ફરિયાદ કોગ્રેસ દ્વારા જાહેર કરેલ નબર પર મોકલવા અપીલ.કોગ્રેસ*
…………………………………………..
*મોરબી શહેર ની પ્રજા ની સુખાકારી મારે મોરબી નગરપાલિકા એ પ્રજા ને પ્રાથમિક સુવિધા મળે તે માટે કર્મચારી ના ફોન નબર જાહેર કરેલ છે તે સારી બાબત છે*
*પરંતુ આ કર્મચારીઓ કામકાજ કરશે ખરા એ એક પ્રશ્ન છે? કારણ કર્મચારી ના ભૂતકાળ ના અનુભવ થી જાણવા મળેલ છે કે કા તો ફોન નંબર બંધ આવે અથવા ઉપાડવા માં ના આવે એવું* *અવાર નવાર બનેલ છે ત્યારે મોરબી ની પ્રજા ની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા સામે ની ફરિયાદ માટે સમસ્યા નુ સમાધાન માટે ફોન નંબર જાહેર કરવા માં આવે છે*
*મહેશ રાજ્યગુરુ મો.૮૧૬૦૨૭૨૭૪૬*
*રમેશ રબારી.મો. ૯૦૯૯૮૧૧૧૧૧*
*રામભાઇ રબારી મો.૯૮૨૫૦૯૯૬૪૪*
*પ્રજાજનો પાલિકા માં ફરિયાદ કરે તે બાબત ફરિયાદ ની નકલ ફોન રેકોર્ડીંગ ઉપર જણાવેલ મોબાઈલ ફોન પર* *મોકલવા વિનંતી જેથી આપની ફરિયાદ નુ નગર પાલિકા ને આપના વતી રજૂઆત કરી સમસ્યા ના સમાધાન માટે મદદગાર થય શકીએ તે હેતુ થી આ નબર જાહેર કરેલ છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રજા જોગ પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ 𝐁.𝐒𝐜. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી*

editor

*મોરબી સિવીલ હોસ્પિટલના નર્સીંગ ઓફિસર મુઝફર સોલંકીનો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે વિવિધ પ્રકાર ની ચીકીઓનું વિતરણ અવિરતપણે ચાલુ.*

editor

Leave a Comment