• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવાર ને તા ૧૪-૮- નારોજ ગાંધીનગર મળી શકસે નહિ*

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજયકક્ષાની વલસાડ ખાતે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજવંદન તેમજ વિકાસ કામો ના લોકાર્પણ ખાતમુહર્ત કાર્યક્રમોમાં સહભાગી થવા સોમવાર ૧૪ ઓગસ્ટે સવારે વલસાડ જશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમો માટે સોમવારે વલસાડમાં હોવાને કારણે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લોકોને ,જન પ્રતિનિધિઓને
તેમજ પદાધિકારીઓને મુલાકાત માટે મળી શકશે નહિ.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪૮ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ*

editor

*HELLO MORBI:માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવામાં આવે છે*

editor

*HELLO MORBI: મોરબી તાલુકાના રવાપર(નદી) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર આગમન*

editor

Leave a Comment