• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;પોરબંદર લોકસભા બેઠક પર શોસિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે મોરબીના પારસ સોનીની નિમણૂક**

 

મોરબી તા ૨૦ ગુજરાત પ્રદેશ ભારતિય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મોરબી ના વતની અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ના કારોબારી સભ્ય શ્રી પારસ ભાઈ સોની ની પોરબંદર લોક સભા બેઠક પર સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે ૬૬ ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરિયા સહિત ના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ અભિનંદન પાઠવ્યા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખર પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/ દ્વારા* *ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવેલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:૧૦૦ વરસ જુના મામાદેવ ના મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો*

editor

Leave a Comment