• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણીની મુલાકાત લેવ રાવાય*

નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણી વિલમાર, અદાણી પાવર તથા અદાણી પોર્ટ ઉપર લઈ જવામાં આવ્યા હતા. આમ એક સાથે ત્રણ કંપનીની મુલાકાત વિદ્યાર્થીઓ લીધી હતી આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ થી વિદ્યાર્થી ની મેનેજમેન્ટ સ્કીલ ડેવલપ થઈ હતી તથા મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું હતું અને નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સૌપ્રથમ લાભ મળ્યો હતો જેમાં 360 ડિગ્રી વ્યુ થી વર્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ કરી હતી. આ વિઝિટના પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજિયા સાહેબ રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS:મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૧૧-૬-૨૦૨૫ બુધવાર થી શરૂ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની વિશેષ ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ.*

editor

*મોરબી : ઉમા ટાઉનશિપમાં કષ્ટભંજન હનુમાનજીનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

Hello Morbi

Leave a Comment