• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: ત્રીપાખ સાધુ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલકટરશ્રી ને આવેદપત્ર અપાયુ*

મૉરબી.ગુજરાત સાધુ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે સમાજ ના વિવિધ પ્રશ્ને સત્યાગ્રહ છાવણી મા આંદોલન ચાલી રહ્યુ છે તેના સમર્થન મા આજે તા.,10/10/2022 ,નારાજ મૉરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મૉરબી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામા આવેલ જેમા બહૉળી સંખ્યા મા ત્રિપાખ સાધુ સમાજ જોડાયા હતૉ વધુ મા મૉરબી ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીબાપુ એ જણાવેલ કે તા 13 /10,સુધી મા અમારી માંગણી ને સરકાર ધ્યાન મા નહી લે શે તૉ

આંદોલન વધુ ઉગ્ર બનાવી ની ચીમકી ઉચ્ચારી છે

Related posts

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડેડબોડી માટે મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરાઇ*

editor

Leave a Comment