• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દેકારો ગૃપ મહિલા મંડળ દ્વારા જુનાગઢ લોહાણા બોર્ડિંગમા વેલકમ નવરાત્રિ મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન*

*દેકારો ગૃપ મહિલા મંડળ દ્વારા જુનાગઢ લોહાણા બોર્ડિંગમા વેલકમ નવરાત્રિ મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન*

દેકારો ગૃપ મહિલા મંડળ દ્વારા જુનાગઢ લોહાણા બોર્ડિંગમા વેલકમ નવરાત્રિ મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવેલું. તેમાં 3 વર્ષથી લઈ 17 વર્ષ સુધીના બાળકોની સ્પર્ધા યોજાઇ હતી લગભગ 300 બાળકોએ ભાગ લીધો તમામ બાળકોને,સુંદર ગિફ્ટ આપવામાં આવી હતી વિજેતા સ્પર્ધકોને અતુલભાઈ કાછેલા તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા. આયોજક ગૃપના ચેતનાબેન તન્ના અને નિશાબેન રૂપારેલિયાની ભારે જહેમત તેમજ ગૃપના તમામ બહેનોનો સહકારથી અદકેરી સફળતા પ્રાપ્ત થઈ હતી તેમ ગૃપના ચેર પરસન ચેતનાબેન તન્નાએ જણાવ્યું છે. બોર્ડિંગ ના સેક્રેટરી પ્રો. ઉનડકટ સાહેબે ઉપસ્થિત થઈ આયોજક બહેનોને પ્રોત્સાહિત કરી હતી તેમજ બાળકોને અભિનંદન આપ્યા હતા

રિપોર્ટર
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874

Related posts

*ડીસાથી રાપર જતા જોબનપુત્રા પરિવાર પદયાત્રા સંઘનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દવારા ધરણા કાર્યક્રમ યોજી આવેદન પત્ર આપ્યું*

Hello Morbi

*ટંકારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે*

Hello Morbi

Leave a Comment