• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કોહિનૂર અરમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા બહેનોને ખાધસામગ્રી ઉચિત વિતરણ કરાઈ*

મોરબીના ક્રાંતિ નગર વિસ્તારમાં તારીખ 15 5 2021 ના રોજ સોમવારે સાંજે ચાર વાગ્યે 14 નિરાધાર વિધવા બહેનોને ખાદ્ય સામગ્રી ૧૮ કિલોની ક્રિટ બનાવીને વિતરણ કરવામાં આવી હતી જેમાં ઘઉં ચોખા તેલ ખીચડી સહિત કઠોળ વિતરણ કરવામાં આવેલ હતું જેમાં હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે માસ્ક સાથે વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અકબરભાઈ સમા તેમજ ઉપપ્રમુખ એજાજ મૌલાના તેમજ મંત્રી સૈયદ નિઝામ બાપુ સહિત સંસ્થાના સભ્યો હોદ્દેદારો સખી દાતાઓના સહયોગથી સૌપ્રથમ વખત માહે રમજાન મહિનાથી શરૂઆત કરેલ છે જે સંસ્થાના સભ્યો દ્વારા દર મહિને સખી દાતાઓના સહયોગથી જરૂરત મંદ નિરાધાર વિધવા બહેનોને ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવશે તેમજ કોહિનૂર અરમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય સેવાકીય પ્રવૃતિ બ્લડ ડોનેટ સમૂહ લગ્ન સહિત ની સમાજ સેવાની પ્રવૃતિઓ કરવામાં આવશે આ કાર્યને સફળ બનાવવા માટે સખી દાતા અને સંસ્થાના સભ્યો નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક જરૂરતમંદ લોકોની સેવાના કાર્યો હાથ ધરેલ છે જે સમગ્ર કાર્યક્રમ બદલ ચેતન ભાઈ શુભેચ્છા અભિનંદન પાઠવેલ છે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પગલે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટરશ્રી

Hello Morbi

Leave a Comment